પૃથિવીવલ્લભ - 11

(97)
  • 9.6k
  • 6
  • 3.6k

પૃથિવીવલ્લભ - 11 (રસનિધિની ખિન્નતા) રસનિધિએ કેહલી ‘રસિકતા’થી તે ગૂંચવાઈ. એ તે શું હશે તેને તે જાણવાનું મન થયું. તેણે મને મારવા પ્રયત્ન કર્યો - રખે ને તેમાં કલંક હોય ! વખત મળે તો મૃણાલબાને પૂછવાનો પણ નિશ્ચય કર્યો પણ આજે તો કંઈ દેખાતાં નહોતાં.