લાસ્ટ ટાઈપીંગ... 3

(79)
  • 7k
  • 3
  • 2.6k

વિશ્વ સારા ને જોવા માંગતો હોય છે પરંતુ સારા કોલેજ આવતી નથી..વિશ્વ ઘરે જઈને સારા ને પૂછે છે.સારા પાસે થી જાણવા મળે છે કે તેની તબિયત ખરાબ છે.બંને એક બીજા ને મળવા માંગતા હોવાથી કોફીશોપ પર મળે છે. જયારે વિશ્વ સારા ને મળવા જતો હોય ત્યારે તેનો અકસ્માત થાય છે.અને તે બેહોશ થઈ જાય છે..સારા તેને હોસ્પિટલ લઇ જાય છે.જયારે વિશ્વ ની આંખ ખુલે ત્યારે સારા તેની સામે હોય છે.આવી રીતે હોસ્પિટલ માં તેમની પ્રથમ મુલાકાત થાય છે.અને વિશ્વ સારા ને thank you કહે છે હવે આગળ....