મૃગજળ ની મમત - 30

(135)
  • 5.6k
  • 7
  • 1.8k

સ્નેહ થોડો કુણો પડેછે. અંતરે પોતાને મળેલા કામમાં ખુબ વ્યસ્ત છે. છતા એ સ્નેહ ને ભુલતી નથી. અંતરા ખુબ ખુશ છે .મી.શિવદાસ અને મી.જ્ઞાન ખુબ રાજીછે અંતરા ના કામ થી સ્નેહ ત્યા જ અંતરા સાથે અથડાય છે અને અંતરાને જોતો જ રહી જાયછે . શિવદાસન સ્નેહ પાસે અંતરના ખુબ વખાણ કરૂછે. સ્નેહ ઘરે આવેછે અને જાનકી સાથે વાતો કરવા બેસેછે નિરાલી ના ઘરમાં અને અંતરા તરફની પોતાની ફરીયાદો નુ પોટલુ એક જાનકી સામે ખોલે છે.