ગુજરાતી - LOVE QUOTES - 75 Series

(27)
  • 7.1k
  • 11
  • 1.8k

(૧) મને તું પાગલ કરી જાય છે - એ વ્હાઈટ ડ્રેસ એ લાલ હોઠ. (૨) મન થાય છે તારી પાસે બેસીને નિહારતો રહું, તું આંખમાં નજર પરોવીને જોતી જ રહેજે. (૩) ક્યારેક તો કોઈને દિલથી પુછીને જો જે કે તું મને ચાહે છે કે નહીં આવાં જ અવનવાં ગુજરાતી ભાષામાં લખાયેલ LOVE QUOTES ને આગળ વધુ વાંચો. Author - RJ Gohel