મિશન વસુંધરા

(30)
  • 4k
  • 2
  • 1.2k

એક અદભૂત સાયન્સ ફિક્સન કથા. સૌ અવકાશવીરો એ આવી રીતે પ્રથમ વખત ડાઈરેક્ટરને લાગણીમાં તણાતાં જોયા હતા. એવી તો કઈ શકયતા એમને દેખાઈ રહી હતી કે જેને એ પોતાના જીવન નું સૌથી મોટું સપનું કહેતા હતા!! સૌ વિચારી રહયા. શુ એવું ના બને કે આપણે જ એ અજાણી એલિયન સભ્યતા ને શોધી ને સામે થી મૈત્રી નો હાથ લંબાવીએ. દીપકે કૈક વિચારપૂર્વક સવાલ કર્યો. હા, શક્ય છે અકીલે દ્રઢતાથી કહ્યું અને કંઈક વિચારપૂર્વક કહ્યું.