એક અરસા પછી વરસો પછી કોલેજ રિયુનિયનની પાર્ટીમાં મળેલા વીતરાગ અને પ્રસાદ નામના બે સહાધ્યાયીઓની વાત છે. બન્નેના જીવનના માર્ગ જુદા છે. એક દિવસે બન્નેના રસ્તા ક્રોસ થાય છે ત્યારે શું બને છે એની વાત વાર્તાકાર રઈશ મનીઆરે વિચારતા કરી મૂકી એવી, છતાં ખૂબ રસપ્રદ શૈલીમાં કરી છે.