ઓહ ! નયનતારા - 30

(33)
  • 4.5k
  • 2
  • 1.8k

ઓહ ! નયનતારા - 30 સુંદર સપનાં પછીની સવાર નાયક અને નયનતારાના લગ્નની આડે ૧૦ દિવસ બચ્યા છે.બધી ખરીદી પૂરી થઈ છે. જોરદાર રિસેપ્શન ગોઠવવામાં આવ્યું છે.૧૧ ડિસેમ્બર,૧૯૯૨ નો દિવસ નાયક અને નયનતારાના લગ્નનો દિવસ છે.સાંજના પાંચ વાગ્યાની આસપાસ નવપરિણીત યુગલ ઘરના ઉંબરે ઊભેલું છે. રાત્રે આઠ વાગ્યે રિસેપ્શન ગોઠવ્યું છે. બધી વિધિઓ પૂર્ણ થયા બાદ બંને પોતાના રૂમમાં જાય છે. વાંચો, શૃંગારિક નવલકથા.