વેર વિરાસત - 32

(62)
  • 5.2k
  • 1
  • 2.3k

વેર વિરાસત - 32 માધવી પણ ભાવવિભોર થઇ. રોમાના વાળ હળવે હળવે પસવારી રહી હતી. રોમા એકચિત્તે માધવીની વાત સાંભળી રહી હતી. વર્ષાે પછી ભાગ્યે જ ખુશ રહેતી મમ્મી આટલાં દિવસો દરમિયાન ખુશખુશાલ રહી હતી એ જ નવાઈની વાત હતી.