ચોર ચાલીસ હોય, પણ ‘અલીબાબા’ એક જ હોય. બિઝનેસ મેગ્નેટ, જેક મા એક ગ્લોબલ આઇકોન, ઇન્ફ્લુએન્શિયલ બિઝનેસમેન છે. જ્યારે ખુદ ‘કુબેરપતિ’ તેમના જીવનનો કશુંક નિચોડ કહી રહ્યા હોય ત્યારે તેમને સાંભળવા સિવાય કોઈ છૂટકો ન હોવો જોઈએ. તેમની ટૂંકી અને સરળ વાતમાં પ્રેરણાના ધોધમાં નહાવા જેટલી મજા આવી શકે. ઓવર ટુ ‘જેક મા’.