મનન - એક વિજેતા

(21)
  • 3k
  • 3
  • 631

આ એક યુવાન ની વાર્તા છે જે વિશ્વ લેવલે સામાન્ય જ્ઞાન ની સ્પર્ધા માં સિલેક્ટ થાય છે અને ઉમદા પ્રદર્શન કરી રાતો રાત ભારત નો એક સ્ટાર બની જાય છે. તેની નાની ઉમરે રહેલું અઢળક જનરલ નોલેજ લોકો ને પ્રભાવિત કરે છે.