કૃત્ય કર્મ

(19)
  • 4.7k
  • 6
  • 1.1k

આમ જોવાં જઈએ તો કંઈ નવું નથી હજુંય આવા પ્રકરણ અહીં નહીં તો તહીં જોવા મળે છે ને આંખ આડા કાન પણ થાય છે. લોકો ને જાણે ખોટું થતું જોવા-સહેવાનું કોઠે પડી ગયું. પણ કરેલ કર્મ કોઈને હાની પહોંચાડે તો એ પ્રભુ ના ચોપડે લખાય છે અને કર્મ એવા ફળ મળે જ છે.આ જન્મ નહીં તો આવતા જન્મમાં ફળ મળે જ છે.જન્મ-મૃત્યુની ઘટમાળ તો કર્મો અને ઋણ સંબંધી જ છે એ માનવું રહ્યું.