આંસુડે ચીતર્યા ગગન ૩૨

(21)
  • 3.7k
  • 2
  • 1.5k

‘તું હમણાં તેને ભૂલે…’ ‘ટોન્ટ મારે છે ’ ‘ના, પણ અંશુ, આપણે આપણું પણ જીવન જીવવાનું છે. બહુ સંવેદનશીલ બનીને આપણે બીજામાં પરોવાઈ જઈને આપણાપણાનો ભોગ આપીએ છીએ તે સમજાય છે ને તને ’ ‘હા..’ ‘થોડીક મૌનની ક્ષણો વીતી ગઈ. ’ ‘અર્ચી !’ ‘હં !’ ‘સુરત આવતું લાગે છે….. ’ ‘હા.. ઘારી લઈશું ’