ભંવર - Movie Preview

(27)
  • 6.4k
  • 5
  • 1.4k

ફિલ્મ ના વિષય માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ પણ ફિલ્મ બનાવવી મારી માટે એકદમ સરળ ન હતું, કારણકે હું કે મારા પરિવાર માંથી કોઈ પણ આ વ્યવસાય સાથે જોડાયેલું નથી, પણ હા, મારા માતા કે પિતા ના સહયોગ વગર આ કામ અશક્ય હતું. - અદિતિ ઠાકોર, દસમી નાવેમ્બેરે રીલીઝ થનારી ગુજરાતી ફિલ્મ ની લેખિકા, દિગ્દર્શિકા, ગીતકાર અને સંગીતકાર જુસ્સા સાથે જણાવે છે.