F I R

(14)
  • 3.4k
  • 1.1k

આપણી કાનૂન વ્યવસ્થા સામે સામાન્ય માણસ કેવો પાંગળો બની જાય કે સામાન્ય એફ આઈ આર લખાવવા જેવી બાબતમાં જમદારો ને પણ ભાઈ બાપ કરવા પડે અથવા તો એ પરાણે કરાવે જાણે આપણે કોઈ ગુનો કર્યો હોય..