દેશી ઢંગનો જીગલો હજી જીન્સ નાં પેન્ટમાં શરમ અનુભવે છે. એ મોર્ડન વિચારોની કિંજલ, જેની સાથે તેમનાં લગ્ન થાય છે. કાપડીયા પરીવારનાં દિકરાને અને ઘરને સંભાળી લે છે એક શહેરી છોકરી. દિકરીનાં બાપ શ્યામલાલને બચુભાઈએ ત્રણ લાખ આપ્યાં હતાં. કિંજલ તેમનાં સર્વસ્વથી અલગ છે. ન જિંદગીમાં રોમાન્સ, ન મનચાહિતો SEX. પછી કિંજલને થયું કે બધી આપવિતી જીજ્ઞેશને કહીં જ દઉં... વધુ આગળ વાંચો મારી લખેલ આ રચનાને - એક હેવાન...- રવિ ગોહેલ [RJ Gohel]