પ્રેમની જીત કે પછી...

(91)
  • 9.4k
  • 19
  • 4.5k

આ એક યુનિક લવ સ્ટોરી છે. કદાચ ગુજરાતી ભાષામાં ક્યારેય આ પ્રકારના મુદ્દાને કેન્દ્ર સાથે લઈને વાર્તા લખાઈ નથી. બે મિત્રો વચ્ચેની ગાઢ મૈત્રી અને નિર્ભેળ પ્રેમના તાણાવાણાંમાં ગૂંથાયેલી તથા સમાજ અને કાસ્ટના બંધનોમાંથી બહાર નીકળવા સંઘર્ષ કરતી આ લવ સ્ટોરી છે. આ વાર્તા તમને છેક અંત સુધી વાંચવા મજબૂર કરી રાખશે. વાર્તા વાંચ્યા પછી તમને તમારો સમય ઇન્વેસ્ટ કર્યાનો થડકારો મહેસુસ થશે. આ લવ સ્ટોરી તમને કશુંક આપીને જશે...