ભીંજાયેલો પ્રેમ એક સસપેંન્સ અને થ્રિલર લવ સ્ટોરી છે.આ ભાગમાં મેહુલ અને તેના દોસ્તો સાથે માનવામાં ન આવે તેવી ઘટનાઓ બને છે.આખિર આવી ઘટના પાછળનું કારણ શું હશે તે જાણવા વાંચતા રહો ભીંજાયેલો પ્રેમ.- Mer મેહુલ તરફથી