જ્ઞાનમંત્ર

(11)
  • 2.4k
  • 3
  • 1.1k

જેણે હજી પૂરી દુનિયા નથી જોઈ અને જે બીજા લોકો પર ઝડપથી વિશ્વાસ મૂકી દે છે એવા એક કિશોરની આ વાત છે. પડતાં પર પાટું કહેવત સાર્થક થાય એવો એક અનુભવ થયા પછી એને જે જ્ઞાન થાય છે એની આ વાત છે. ‘માતૃભારતી’ના વાચકોને મારી વિનંતી છે કે નવલિકાઓ, નાટકો , હાસ્યલેખો વગેરેની મારી બીજી ઇ-બુક્સ છે એ પણ વાંચો અને આપને યોગ્ય લાગે તેવા પ્રતિભાવ આપો. મારો ‘આવકારો’ વાર્તાસંગ્રહ વાંચવા ખાસ આગ્રહ છે. જેમ વિવિધ પ્રકારની વર્તાઓ એક જ ઇ-બુકમાં વાંચી શકશો. -email : asaryc@gmail.com -યશવંત ઠક્કર