પંચદશી

(64)
  • 12.4k
  • 2.5k

પંચદશી પુસ્તકમાં પંદર (પંચદશ) પ્રકરણો હોવાથી આ ગ્રંથનું પંચદશી એવું નામ આપવામાં આવ્યું છે . આ ગ્રંથમાં પહેલાં છ પ્રકરણ શ્રીમદ્ વિદ્યારણ્યસ્વામી નાં રચેલા છે , અને બાકીનાં નવ તેઓશ્રીના પરમગુરુ શ્રીમદ ભારતીતીર્થ સ્વામીનાં રચેલાં છે. જિજ્ઞાસુ વાચકોને અદ્વૈત બ્રહ્મનો બોધ પ્રાપ્ત કરવા માટે આ ગ્રંથ ઉપયોગી છે . ઉપનિષદો , ભગવતગીતા અને વેદાંતદર્શન નો અગત્યનો સાર આ ગ્રંથમાં આવી જાય છે .