આંધળો પ્રેમ 3

(178)
  • 7.9k
  • 2
  • 4.3k

તેઓ અનાથ ભત્રીજીને આશરો આપવાનું પુણ્ય કમાઇ રહ્યા હતા. પણ હવે જ્યારે તેમને ખબર પડશે કે તેના પેટમાં કોઇનું પાપ છે ત્યારે શું જવાબ આપશે તેને એક તબક્કે આત્મહત્યાનો વિચાર આવી ગયો. પણ તેણે સમાજનો મક્કમતાથી સામનો કરવાનો નિર્ણય કર્યો. જો નિલાંગ સાથ આપશે તો તે દુનિયા સાથે લડી લેશે. ચંદાને એક ક્ષણ એવો પ્રશ્ન થયો કે નિલાંગ તેને અને તેના બાળકને સ્વીકારશે નહીં તો