તારી યાદોને સંઘરી મેં આજ સુધી શ્વાસોમાં ગૂંથીને,
છેલ્લી વિદાય દે મને લઇ લે તારી યાદો એકવાર મળીને” - પ્રેમ વ્યક્ત કરવાની અને ટકાવી રાખવનું પ્રોમીસ અને એ પણ છેલ્લા શ્વાસ સુધી એ સાચો પ્રેમ. અંતિમ શ્વાસ સુધી, પ્રેમને યાદોમાં સંઘરી રાખનાર એ કોઈ અલગ માટીનો પ્રેમી જ હોઈ શકે.