વેર વિરાસત - 31

(61)
  • 4.9k
  • 1
  • 2.2k

વેર વિરાસત - 31 રિયા તો હસીને વધુ મજબૂતીથી ઉષ્માભેર રોમાને ભેટી પણ આ દરમિયાન માધવી થોડી ખિસીયાણી પડી ગઈ હોય એમ લાગતું હતું. એ ઠંડો પ્રતિભાવ આપતી બંને બહેનોનું મિલન જોતી ઉભી રહી ગઈ હતી.