ઓપરેશન ગોલ્ડન ઈગલ 14

(140)
  • 10.9k
  • 19
  • 2.6k

"અચ્છા, તમને કેવી રીતે ખબર ?" તિવારીની આંખોમાં આશ્ચર્ય સાથે શંકા પણ હતી, જેનું સમાધાન અરુણ બક્ષીએ માત્ર એક જ વાક્યમાં કરી આપ્યું, "સર, વી આર રો !" તિવારી મલક્યા, તેમણે મજાકમાં કહ્યું "અરુણ, તમારા ઇરાદા સારા નથી લાગતાં !" "બેશક નથી જ સર, ઘણાં સમય પછી અમને અમારી તાકાત બતાવવાનો અવસર મળ્યો છે, આમાં અનેકનાં માથા ઉડશે એટલું તો નક્કી !" અરુણ બક્ષીએ જવાબ સ્મિત સાથે આપ્યો, પણ તેમની વાતમાં ગંભીરતા હતી.