વાત છે પ્રણવની અને એની જીંદગીમાં અમસ્તા જ આવેલા પ્રેમની જે એના જીવનમાં ના જાણે કેટલાય ટ્વિસટ લઈને આવે છે હું સમર્થ જેનો આ પ્રાણવ જોડે દુરદુર સુધી કોઈ સંબંધ નથી એ આ પ્રણવની વાર્તા કેહવા જઈ રહ્યો છું આશા છે કે પ્રણવના પ્રણય ત્રિકોણમાં તમે પણ શામેલ થાઓ