કૃષ્ણ - 2

  • 4.3k
  • 3
  • 928

આ પુસ્તક કૃષ્ણના જીવનના કેટલાક ગુણો, માનવજીવનમાં તેમનું પ્રદાન, આજના યુગ માટે, અંદાજે ૫૦૦૦ વર્ષ પછી પણ કેટલા ઉપયોગી છે, પ્રસ્તુત છે તે જાણવાનો નમ્ર પ્રયાસ છે. આશા રાખું છું દરેક વાંચનારને ઉપયોગી થાય અને તમારા જીવનમાં પ્રેરણા મળે - જીવન આનંદિત બને. તમે કોઈપણ ક્ષેત્રથી જોડાયેલા હો, કૃષ્ણ જીવનને, ગુણોને માર્ગદર્શક તરીકે અનુસરશો તો હું આશા રાખું છું કે તમને જરૂરથી નવી દિશા મળશે, પ્રેરણા મળશે અને પ્રગતિ કરશો.