પ્રેમ નો સાક્ષાત્કાર

(48)
  • 5.3k
  • 6
  • 1.8k

મૃત્યુ થી શરીર જુદા થાય જીવ ક્યારેય નહીં.આ જન્મમાં પાછું મિલન ખુબ અઘરું થયું આકરું થયું શું થયું કેવી રીતે થયું કેવી કેવી પીડા વિષમતાઓ.વિરહ સહી મળવા માટે કેવી કેવી યુક્તિઓ કરવી પડી. સામાજિક જાણ થયા પછી શું શું માથે પડ્યું શું સહ્યું