બેકફૂટ પંચ-૧

(94)
  • 6.7k
  • 9
  • 3.4k

એક ભારત નો સફળત્તમ ક્રિકેટર ની જિંદગી માં સફળતા ના સર્વોચ્ય શિખર સર કર્યા બાદ થતી ઉથલ પાથલ ની કહાની એટલે બેકફૂટ પંચ.રહસ્ય રોમાંચ ની એક ગેરંટેડ જોય રાઈડ કરાવતી આ નવલકથા આપ સર્વ ને પસંદ આવશે એવી આશા.આગળ નો ભાગ ટૂંક સમય માં.