આંસુડે ચીતર્યા ગગન ૩૧

(20)
  • 3.7k
  • 3
  • 1.6k

અંશ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે શેષ ઘરે આવી ચૂક્યો હતો. એ સહેગલના રૂપમાં જ આવ્યો હતો. અંશ આવ્યો ત્યારે તેની હાજરીમાં જ શેષે મેકઅપ ઉતારી નાખ્યો. અંશ – એકદમ આવેશમાં તેને ભેટી પડ્યો… ‘શેષભાઈ…!’ ‘અંશ ભઈલા મને માફ કર – હું ભટકી ગયો હતો.’ ‘શેષભાઈ તમારી અમાનત જાળવવામાં હું મારી જિંદગી ખોઈ બેસવાની તૈયારીમાં હતો.’ ‘શું થયું ’