મૃગજળ ની મમત - 28

(55)
  • 4.8k
  • 2
  • 1.7k

જાનકી એરપોર્ટ જાયછે.પણ નિસર્ગ અને અંતરા એને રોકવા મા સફળ થઈ જાય છે. પહેલા તો નિસર્ગ ઘણું ખરું ખોટું સંભળાવે છે. પણ છેલ્લે જાનકી ની હાલત જોઈ ને એ કુણો પડે છે. અંતે જાનકી ને વિશ્ર્વાસ અપાવે છે કે અંતરા અને પોતે હવે ફકત સારાં મિત્રો છે. જાનકી પણ અંતે માની જાયછે બધા ઘરે પાછા ફરે છે. સ્નેહ ની ધારણા કરતા ઉંધુ પાસો પડતા સ્નેહ ખુબ ધુંધવાઈ છે.