અપ - ડાઉન

(31)
  • 5.2k
  • 3
  • 1.3k

ઘરેથી નોકરી ના સ્થળે જવા માટે અપ - ડાઉન સર્વ સામાન્ય છે .એક શહેર થી બીજા શહેર જવું પડતું હોય છે .કોઈ ને કલાક લાગે ,કોઈને બે કલાક .છતાં સમયસર પહોંચવું અનિવાર્ય બની જતું હોય છે .નવી નવી ઓળખાણ પણ થતી હોય છે .