આપ ના પતિ સુનિલ ની કરપીણ હત્યા કરવા નું કોઈ કારણ જજે મિતાલી સામે વેધક નજર નાખતા પૂછ્યું. એવું તે શું થઈ ગયું કે છ મહિના ના લગ્ન જીવન માં આપ ને પોતાના પતિ ની હત્યા કરી નાખવી પડી!! આપ આપની કેફિયત રજૂ કરી શકો છો મિતાલી... જજે કહ્યું.