પ્રણય-પ્રભુતા

(19)
  • 4.2k
  • 2
  • 1.2k

જય શ્રી કૃષ્ણ.... સત્યઘટના આધારિત આ વાર્તાથી ઈશ્વરીય તત્ત્વની પ્રતીતિ થાય છે. પ્રબળ ઈચ્છાશક્તિ હોવાછતાં પણ ઘણી બાબતોમાં આપણું ધાર્યું નથી થઈ શકતું. સમયની સાથે જોવા મળતું પરિણામ એ ઈશ્વરની સાક્ષી પૂરતું હોય એવું જણાય છે. આશા રાખું કે મારા હૃદયની વાત ભાવકો સુધી પહોંચશે અને યોગ્ય પ્રતિભાવ સાંપડશે....