સુનેહા - ૧૪

(130)
  • 6.4k
  • 3
  • 3.5k

સુનેહાના માતાએ સુનેહાએ પવનને લખેલો પત્ર પવન બહાર આવીને પોતાની કારમાં વાંચવાનો શરુ કરે છે. પવન જેમ જેમ આ પત્ર વાંચતો જાય છે તેમ તેમ એ સુન્ન થતો જાય છે. પોતાના પત્રમાં સુનેહાએ પવનને એની પાછલી જિંદગીનો જાણેકે અરીસો બતાવી દીધો છે.