મૃગજળ ની મમત - 27

(56)
  • 4.9k
  • 3
  • 1.7k

જાનકી એરપોર્ટ બોર્ડિંગ પાસે ઉભી હોય છે .કોઈ એના ખભે હાથ મુકે છે .એ નિસર્ગ હોય છે . નિસર્ગ એને ત્યાથી દુર લઇ જાય છે . અને સાથે બીજું પણ કોઈ છે એવી જાણ કરે છે. એ જાનકી ને એણે જે કર્યું એના માટે ધીમે ધીમે સંભળાવવાનુ શરું કરે છે . જાનકી રડવા લાગે છે.