વેર વિરાસત - 30

(61)
  • 5.5k
  • 2
  • 2.5k

વેર વિરાસત - 30 માધવી માત્ર વર્કાેહોલિક જ નહીં શિસ્ત અને પૂર્ણતાની આગ્રહી હતી. વર્ષાેના વર્ષ વીતતાં રહ્યા , ૠતુ બદલાતી રહી, વાતાવરણ બદલાતું ગયું, નાનકડી દીકરીઓ યુવાન થઈને પોતપોતાની મંઝિલ તરફ ગતિ કરી રહી હતી છતાં જો ન કંઇક બદલાયું હોય તો એ હતો માધવીનો નિયતક્રમ.