રાજા વિક્રમ અને પુર્વ જન્મ

(39)
  • 16.5k
  • 5
  • 3.8k

આ વાર્તા રાજા વિક્રમ.નાં જીવન ક્રમ ની એક ઘટના નુ વર્ણન વાર્તા સ્વરૂપે કર્યું છે.આ વાર્તા માં રાજા વિક્રમ નાં પ્રભાવશાળી વ્યક્તિત્વ અને તેમનુ પરદુખભંજન અને પરોપકાર જેવા અનેક ગુણો થી રાજા વિક્રમ નું જીવન ચરિત્ર ધર્માત્મા અને દેવાંશી સ્વરૂપ હતું તેથી જ આજે પણ વિક્રમ સંવત સ્વરૂપે દરરોજ પંચાંગ યાદ અપાવી જાય છે.