સુનેહા - ૧૩

(112)
  • 7.5k
  • 3
  • 3.5k

જગતાપે પોતાને ડિવોર્સ આપ્યા એ વાતથી સુનેહા ખુશ નથી. આ તરફ જગતાપ પણ પોતાની પત્નીનું બાળક પવનનું હોવાથી એ બદલો લેવાનું નક્કી કરી ચૂક્યો હોય છે. સમય ઝડપથી પસાર થાય છે અને સુનેહા એક બાળકીને જન્મ આપે છે. બાળકીના જન્મતાવેંત સુનેહા પવનનો સંપર્ક છોડી દે છે. પવન સુનેહાના માતાપિતાને ઘરે જોધપુર પહોંચે છે.