મૃગજળ ની મમત - 26

(50)
  • 4.8k
  • 2
  • 1.7k

જાનકી અચાનક સરપ્રાઇઝ આપે છે બેંગ્લોર આવીને. પણ નિસર્ગ નું વર્તન અને નિસર્ગ અને અંતરા ને સાથે જોઇ ને એ નિસર્ગ ને છોડવાનો નિર્ણય કરેછે અને રાતોરાત ડિવોર્સ લેવાનું નક્કી કરેછે ને વહેલી સવાર ની ફલાઇટ મા અમદાવાદ આવવા નીકળી જાયછે એરપોર્ટ પર અચાનક કોઈ એને રોકે છે.