યે રિશ્તા તેરા-મેરા- ભાગ 6

(64)
  • 6.2k
  • 6
  • 2.2k

મહેક કહે છે કે અંશ તુ ખુશ દેખાય છે તો અંશ કહે છે કે હા, હમણા લોકો બિમાર પડતા નથી તો શાંતિ લાગે છે.મહેક કહે તો તને હમણા નહી ગમતુ હોય.અંશ કહે એવુ નથી પણ લોકો વાતો કરે કે ડૉ.લૂટે છે.અરે મારા જેટલુ ધ્યાન અને ઓછી ફીઝ કોઇની નથી પણ છતાય લોકો કેવુ કહે છે. મહેક કહે તો ડૉ.અંશ તમારી સામે સિંહ આવે તો એ તમારુ મારણ ન કરે કેમ કે તમે માસાહારી નથી.એવુ અંશ બોલ્યો મહેક તે હુ માસાહારી હોવ કે ન હોવ સિંહને શુ ફર્ક પડે મહેક બોલી તો બસ એ જ વાત છે લોકો વાતો કરે જેમા આપણે સારા કે ખરાબ તેને કોઇ ફર્ક પડતો નથી. બંને અંશના મિત્ર્ના ઓપનિંગમા જાય છે ત્યા જયદીપ,મિહિર,મહેકની મુલાકાત થાય છે.મહેક જયદીપને બોવ બધુ કહે છે.જયદીપ ‘’ડી’ ની હકીકત મહેક ને કહે છે.રસ્તામા મહેકની મમ્મીનો કોલ આવે છે હવે આગળ....