વોટ્સ એપ લવ - ૧૧

(41)
  • 6.5k
  • 4
  • 2k

એકબીજાના હૃદય જયારે એક સોશિયલ મિડીયાથી વધારે લાગીસભર બંને છે ત્યારે એક અવિરત ચાલતા પાણીના પ્રવાહને પણ કોઈ રોકી શકતું નથી. તેમ જ એક નવયુવાન પ્રેમ અને હેતલ જયારે વ્હોટસ-એપ વડે જોડાય છે. પ્રેમ પોતાની નોકરી માટે અમદાવાદ હેતલના શહેરમાં જાય છે ત્યારે હેતલ બેહોશ થઈને પ્લેટફોર્મમાં પડેલી જોવા મળે છે. હોસ્પીટલના એક ઓરડામાં હદયસ્પર્શી કથની થાય છે.