નિશા એ નાવ્યા ને પહેલીવાર ક્યાં જોઈ હતી તે યાદ આવી ગયું અને વિકી ને કીધું. કમલ ફરી થી નાવ્યા ને પ્રપોઝ કર્યું. બીજી તરફ અભિજતે નાવ્યા ને બચાવવા નો રસ્તો શોધી કાઢ્યો.