આખરી દાવ

(239)
  • 12.5k
  • 16
  • 6.5k

નવલકથા નું લખાણ ટૂંકું પડે અને એક ભાગ માં જે લખવું હતું એ કહી નહોતો શકતો..એટલે સસ્પેન્સ,થ્રિલર,પ્રેમ,નફરત બધા ને સમાવતી આ એક શોર્ટ નોવેલ ની રચના કરી આપ સમક્ષ મુકતા આનંદ ની લાગણી અનુભવું છું.