મૃગજળ ની મમત - 25

(58)
  • 4.9k
  • 3
  • 1.8k

સ્નેહ અંતરનો નજીક આવવા માટે ખુબ કોશિશ કરે છે.એ બાબત ને લઇ ને બંને વચ્ચે થોડી તકરાર થઇ જાય છે. સ્નેહ આ વાત પર જાનકી ને ભડકાવા માટે પ્લાન કરે છે ને એ પ્રમાણે જાનકી અચાનક જ બેંગ્લોર આવી પહોંચે છે. હવે આગળ.