ભીંજાયેલો પ્રેમ ભાગ - 11

(192)
  • 7.2k
  • 7
  • 3k

આ ભાગ એ યુવતીને સમર્પિત છે જે યુવતી સમાજના દુષણો સામે લડત આપવાની હિંમત ધરાવે છે પણ પોતે એક પત્ની હોવાથી તે આ લડત લડી શકતી નથી અને સલામ છે આ યુવતીને જેણે સહનશિલતાની એક નવી મિસાઇલ કાયમ કરી છે અને સાથે મેહુલ-રાહી અને સાથે અર્પિત-સેજલની વાતો પણ રસપ્રદ છે આ ખાસ ભાગમાં થોડામાં ઘણું કહેવામાં આવ્યું છે અને સાથે સ્ટોરી એક નવા વળાંક તરફ પણ જઈ રહી છે તો વાંચતા રહો ભીંજાયેલો પ્રેમ.-Mer Mehul