સુનેહા - ૧૧

(119)
  • 7.1k
  • 5
  • 3.6k

જેરામ દેસાઈના બદલાયેલા સ્વભાવથી પવન આશ્ચર્યચકિત તો હતોજ અને હવે જેરામ એને બીજું સરપ્રાઈઝ આપે છે. આ તરફ જગતાપ સુનેહાને એના કેન્યા રહેવા સુધી એના માતા-પિતાને ત્યાં જોધપુર મૂકી આવે છે એમ વિચારીને કે ત્યાં પવન નહીં આવે. પણ આ સમય દરમિયાન સુનેહા પોતાનો પ્લાન અમલમાં પણ મૂકી દે છે અને જગતાપના કેન્યાથી આવ્યા બાદ એ અમદાવાદ પરત પણ આવી જાય છે.