5 સ્ટાર્સ - ધ પ્લેટફોર્મ ઓફ ફ્રેન્ડશીપ

(24)
  • 4.8k
  • 4
  • 1.6k

લેખકો અને વાચકો પર બનેલી આ વાર્તા મા પાંચ મિત્રો ની દોસ્તી દર્શાવા મા આવી છે. કેહવાય છે કે ફેસબુક જેવી સોસિયલ સાઇટ્સ પર બનેલી મિત્રતા મા પ્રેમ અને સચ્ચાઈ કરતા દંભ વધારે હોય છે. જે લોકો સોસિયલ સાઇટ્સ પર જેવા દેખાતા હોય છે તેવા રીયલ લાઈફ મા હોતા નથી. પણ આ પાંચ મિત્રો જેવા સોસિયલ સાઇટ્સ પર હોય છે , રીયલ લાઈફ મા પણ તેવા જ હોય છે. ફેસબુક પર થયેલી મિત્રતા કેવી રીતે એકબીજાને મદદરૂપ થઈ શકે છે તે આ વાર્તા મા બતાવવા મા આવ્યુ છે. થોડીઘણી રમુજ અને એકબીજાની દોસ્તી પ્રત્યે ની વફાદારી જોઈને તમને અનેરો આનંદ આવશે તેવી આશા છે.