વેર વિરાસત - 27

(67)
  • 5.6k
  • 3
  • 2.5k

વેર વિરાસત - 27 માધવીએ સમો જવાબ આપ્યા વિના ફોન તો મુક્યો પણ મન વિચારી રહ્યું હતું. આ પણ કેવો જોગાનુજોગ કે એક દીકરી કારકિર્દીનું શિખર સર કરવા પોતાની જાત સાથે પ્રેમમાં પડી રહી છે ને બીજી ખરેખર કોઈક અજનબીના. માધવીનું મન રોમાની સાથે છેલ્લી વાત થયા પછી માની નહોતું રહ્યું. એકલી છોકરીને આમ સાવ અજાણ્‌યા ગામમાં મૂકી દેવાની ભૂલ પોતે કેમ કરી દીધી