કવિ vs વિકાસ

(18)
  • 4.6k
  • 5
  • 1.7k

હાલમાં ફ્લોયડ મેવેધર અને મેક ગ્રેગોર વચ્ચે થયેલી બોક્સિંગ ની ઐતિહાસિક મેચ માં ગુજરાતીઓને કદાચ ઇન્ટરેસ્ટ ના પડયો હોય પણ વૉટ્સએપ પર ચાલી રહેલી એક અલગ જ પ્રકારની સ્પર્ધા વિશે તો જરૂર ખબર હશે તો એજ સ્પર્ધા ને દર્શાવતો એક હાસ્યલેખ.