મૃગજળ ની મમત - 24

(59)
  • 4.7k
  • 5
  • 1.8k

સ્નેહ હવે અંતરા ની નજીક આવવા માગે છે . એ ઘણી કોશિશ કરે છે પણ અંતરા એનાથી થોડું અંતરા રાખે છે . હવે સ્નેહ ઢાંકીને પણ ઇન્વોલ્વ કરે છે. એક રાત્રે એ અંતરા ને ખુબ પરેશાન કરેછે .