વીતેલી નવ રાતો નવરાત્રીની...

(30)
  • 5.2k
  • 8
  • 1.3k

આ વખતે હું એક નવા જ વિચાર સાથે લવ સ્ટોરી લાવ્યો છું, અહીં આ સ્ટોરીનો અંત એવો મુકેલ છે કે એ તમને ફરી વાંચવા મજબુર કરશે.... આ ઉપરાંત હું ઈચ્છું છું કે તમે કોમેન્ટમાં તમે કેવા પ્રકારાની સ્ટોરીની ઈચ્છા રાખો એ જણાવો જેથી હું તમારી અપેક્ષાઓ પર લખવાની પુરી કોશિશ કરી શકું.... Thank you..